News Portal...

Breaking News :

સુરત મનપા સંચાલિત તરણ કુંડ મા દારુ મહેફિલ મામલો.

2024-06-22 17:12:09
સુરત મનપા સંચાલિત તરણ કુંડ મા દારુ મહેફિલ મામલો.


સિંગનપોર ડભોલી પોલીસ દ્વારા ફરાર અન્ય 4 કર્મચારીઓને ઝડપી પાડયા.ઝડપાયેલ તમામ કર્મચારીઓ  વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. .




એસીપી એલ ડી ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું  કે તરણ કુંડ  મા જ્યાં નાગરિકો બાળકો સ્વિમિંગ કરવા આવતા હોય એવી સરકારી ઓફિસ મા કર્મચારીઓ ની દારુ ની મહેફિલ ને હરગીજ ચલાવી નહીં લેવામાં આવે પોલીસ દ્વારા કાયદેસર ની કડક કાર્યવાહી હાથ ધરી.

Reporter: News Plus

Related Post