વડોદરા: મહાનગર પાલિકા અધિકારીઓ દ્વારા વડોદરા સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેર કાયદેસરના દબાણો દૂર કરવામાં કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ જેતલપુર બ્રિજ નીચેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે પાલિકા અધિકારીઓ થોડા દબાણો દૂર કરી વાહ વાહ લૂટી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષતા સોસાયટીનું ગેર કાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નહી

ત્યાંની સોસાયટીને મહાનગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી ઠેકા પણ દબાણો દૂર કરવામાં આવતા નથી કોની રહેમ નજર દબાણમાં આવતા નથી તે જોયુ પરંતુ વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મધ્યમ વર્ગના લોકોની રોજગારી રહ્યું છે અને લોકોને બેરોજગાર કરી રહ્યા છે.


Reporter:







