લેહ: અત્રેના એનડીએસ મેમોરિયલ પાર્કથી 100 થી વધુ લદ્દાખીઓ તેમની માંગણીઓને લઈને દિલ્હી તરફ પદયાત્રા શરુ કરી છે.
સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓની આગેવાનીમાં આ પદયાત્રા રવિવારે શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં પુરુષોની સાથે મોટા પ્રમાણમાં મહિલાઓ પણ સામેલ થઈ છે. પર્યાવરણવિદ સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓના નેતૃત્વમાં રવિવારે લેહના NDS મેમોરિયલ પાર્કમાંથી 100 થી વધુ લદ્દાખીઓથી દિલ્હી જવા માટે પદયાત્રા શરુ કરી છે.
આ પદયાત્રા દરમિયાન આ લોકો એક દિવસમાં 25 કિલોમીટરની યાત્રા કરશેસોનમ વાંગચુકના નેતૃત્વમાં યોજાયેલી આ પદયાત્રા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા, બંધારણની છઠ્ઠી અનુસૂચીને લાગુ કરવા તેમજ લોકસભાની બે બેઠકો બનાવવા જેવા મુદ્દાઓને લઈને 2 ઓક્ટોબરે પહોચશે
Reporter: admin