એક તરફ વડોદરામાં જમીન પર ઈંડુ ફોડો તો આમલેટ બની જાય એવી કડક ગરમી પડી રહી છે.
તો બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લામાં મોસમે મિજાજ બદલ્યો છે.
જિલ્લાના કવાંટ નગરમાં વાદળ છવાયા પછી વરસાદની સાથે લખોટી જેવડા કદના બરફ ના કરા પડતા લોકો આશ્ચર્ય મૂકવાની સાથે કરા વીણવા નીકળી પડ્યા અને નહાવા ની મઝા માણી.
આ ઘટના ને પગલાં કવાંટ બેઠા સસ્તામાં સિમલા ની મોજ પડી હતી
Reporter: News Plus