News Portal...

Breaking News :

જોગણી માતાના મંદિરથી વિજય ભગત દ્વારા જોગણી માતા મંદિર મોજ મહુડા ધજા ચઢાવામાં આવશે

2025-05-30 15:42:40
જોગણી માતાના મંદિરથી વિજય ભગત દ્વારા જોગણી માતા મંદિર મોજ મહુડા ધજા ચઢાવામાં આવશે

લુહારવા જોગણી માતાના મંદિરથી વિજય ભગત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોગણી માતા મંદિર મોજ મહુડા ધજા ચરાવવામાં આવશે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા અને એક માન્યતા એવું છે જેની માનતા હોય એ સંપૂર્ણ પુણ્ય કરે છે જોગણી માતા

Reporter: admin

Related Post