જીતો વડોદરા દ્રારા કારતક સુદ પુનમના નિમિતે શત્રુંજય તીર્થની ભક્ત મહા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યકમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ ખાસ ઉપસ્થિત રહેનાર છે...
કારતક સુદ પૂનમ નિમિત્તે જીતો વડોદરા દ્વારા શત્રુંજય તીર્થની ભાવ યાત્રા નું ભવ્ય આયોજન જૈન સમાજ ના ચાર ફિરકાને એક સાથે જોડતી સંસ્થા એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેસન વડોદરા ખાતે છેલ્લા ૧૭ વર્ષ થી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત કરી રહ્યા છે.
આવતી કાલે નવલખી મેદાનમાં રાત્રે સાત કલાકે શરૂ થનાર છે. આ ભાવ યાત્રામાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ જૈન સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં 8000 થી વધુ જૈનો હાજર રહેનાર છે.
Reporter:







