સંઘઠન એજ શક્તિ” ને સાર્થક કરવા ધી કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએસન વડોદરા ની ચુટણી માં “પરીવર્તન પેનલ ઊગતો સૂર્ય” નિશાન ને સમર્થન અને ટેકો જાહેર કરતાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ ના ગુજરાત ફાર્મા ગૌરવ પેનલ ના બધાજ (સંપૂર્ણ પેનલ) ના વિજેતા હોદ્દેદારો.
મતદાન દિવસ તારીખ 09/05/2024 ના ગુરુવાર ના રોજ ધી કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએસન વડોદરા ની ચુટણી માં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ ના બધાજ હોદ્દેદારો એ પરીવર્તન પેનલ ઊગતો સૂર્ય નિશાન ના ઉમેદવારો, કાર્યો અને એજેંડા ને જાહેર સમર્થન, ટેકો આપી વડોદરા શહેર જિલ્લા છોટાઉદેપુર નાગર જિલ્લા ના દરેક ફાર્મસીસ્ટ મિત્રો, ધી કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએસન વડોદરા ના સભ્ય મિત્રો, વડીલશ્રી ઓ ને ધી કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએસન વડોદરા ની ચુટણી માં પરીવર્તન પેનલ ઊગતો સૂર્ય નિશાન ના બધાજ 15 ઉમેદવારો ની તરફેણ માં મત આપી અપાવી ભવ્ય થી અતિ ભવ્ય વિજયી અપાવવા અપીલ કરવામાં આવે છે
મતદાન દિવસ તારીખ 09/05/2024 ના ગુરુવાર જૂજ દિવસો બાકી છે ત્યારે આજ થી જ પરીવર્તન પેનલ ઊગતો સૂર્ય નિશાન ના બધાજ 15 ઉમેદવારો ની તરફેણ માં મત આપી અપાવવા માટે આહવાન કરવા માં આવે છે
સાથે સાથે મતદાન તારીખ 07/05/2024 મંગળવાર ના રોજ વડોદરા અને છોટાઉદેપુર લોકસભા અને વાઘોડિયા વિધાનસભા ના ઈલેકસન માં આટલા વર્ષો માં થયેલા મતદાન કરતાં પણ વધુ મતદાન નો નવો રેકોર્ડ બનાવવા માટે મતદાન તારીખ 07/05/2024 મંગળવાર ના રોજ “પહેલા મતદાન પછી જ જલપાન” “પહેલા મતદાન પછી જ બાકી બધુ કામ” ઉક્તિ ને સાર્થક કરીએ.
પરીવર્તન પેનલ પ્રમુખપદ ના ઉમેદવાર મનીષ ડી પટેલ(અમિત એજન્સીસ, રાવપુરા મેડિકલ, વડોદરા) અને ફાર્મા ગૌરવ પેનલ ના વડોદરા શહેર ના ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ ના સભ્ય શ્રી હસમુખભાઇ વાઘેલા (ઉમા મેડિકલ,ઉમા ચાર રસ્તા અને ફતેગંજ અને માજી સિન્ડિકેટ સભ્ય, મહારાજા સયાજીરાવ યૂનિવર્સિટી, વડોદરા) હાજર રહીયા હતા.
Reporter: News Plus