વડોદરા : અકોટા રોડની ઘટનામાં દોઢ મહિના અગાઉ જે સ્થળે ભૂવો પડ્યો હતો તેજ સ્થળે ફરી ભૂવો પડ્યો છે.

આ રોડ પણ બેસી ગયો, પાલીકાની આતો કેવી કામગીરી કે રોડ બે મહિના પણ પુરાનાં કરી શક્યો, મુખ્ય માર્ગ પર પડ્યો છે ભૂવો, એક તરફનો રોડ પણ બેસી ગયો, અકોટા ગામ નજીક પડ્યો છે ભૂવો, પાલીકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.




Reporter: admin