News Portal...

Breaking News :

અવનવી વાનગી : ઘરે કોકો બનાવાની રીત વિશે જાણીશું.

2024-10-01 15:43:00
અવનવી વાનગી : ઘરે કોકો બનાવાની રીત વિશે જાણીશું.


કોકો બનાવવા માટે એક કપ દૂધ, એક ચમચી કોકો, એક ચમચી વેનીલા આઈસ્ક્રિમ, અડધી ચમચી ડ્રિન્કીંગ ચોકલેટ, એક ચમચી ખાંડની જરૂર પડે છે.


દૂધમાં કોકો, ડ્રિન્કીંગ ચોકલેટ, ખાંડ, વેનીલા આઇસક્રીમ ઉમેરી મિક્સ કરવું. વધારામાં એમાં મિલ્ક પાવડર એક ચમચી ઉમેરી શકાય. અને તેને ઠંડુ પડ્યા પછી પી શકો છો.

Reporter: admin

Related Post