News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગળાનો દુખાવો અને કફનાં માટેના ઈલાજ

2024-10-01 15:40:53
આયુર્વેદિક ઉપચાર : ગળાનો દુખાવો અને કફનાં માટેના ઈલાજ


-:રાત્રે સુતા પેહલા ત્રણ થી ચાર શેકેલા ચણા ખાઈ ઉપર દૂધ પીવું.
- દૂધમાં હળદર, મીઠુ અને ગોળ નાખી ગરમ કરી પીવું જોઈએ.
- ડુંગળીનો ઉકાળો પીવો જોઈએ.
- મધ દિવસમાં ત્રણ થી ચાર વાર ખાવુ જોઈએ.
- આદુ સને લીંબુનો રસ, સિંધવ મીઠુ જમતા પેહલા લેવું જોઈએ.
- આદુના રસમાં મધ મેળવી ખાવુ જોઈએ.
-  દરરોજ થોડુ ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવું જોઈએ.

Reporter: admin

Related Post