ઘઉંની રાબ બનાવવા માટે એક બાઉલ ઘઉંનો લોટ, એક બાઉલ સમારેલો ગોળ, બે ચમચી ઘી, એક ચમચી અજમો, બે વાટેલી ઈલાયચી જરૂરી છે.
ગેસ પર એક કડાઈ મૂકી ઘી ગરમ કરવું. હવે તેમાં ઘઉનો લોટ સેકી લેવો. લોટ બદામી કલરનો થાય એટલે તેમાં ગોળ ઉમેરી બરોબર મિક્સ કરવો. હવે તેમાં અજમો અને ઈલાયચી ઉમેરી હલાવતા રેહવું. મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેને ગેસ પરથી ઉતારી પીરસી લેવું.
Reporter: admin







