વરસાદ વધારે પડે કે ઓછો પડે શાકભાજી ના ભાવ ઓછા થતા નથી, હવે સલાડ બનવાની શાકભાજી માં પણ ભાવ વધી ગયો છે જેને લઇ સલાડ બનવાના ગયાબ થઇ જશે .
મોંઘવારી માં વધુ એક માર છે ટામેટા, કાકડી ડુંગળી, લીંબુ અને અન્ય શાકભાજી ના ભાવ આસમાને થઇ ગયા છે .ખાવું તો ખાવું શું ? આ એક પ્રશ્ન બની ગયો છે. ઉદયપુર માં ઘણા વિસ્તારો માં વરસાદ ના કારણે પાક ને નુકશાન થયું છે, મોંઘવારી માં લોકો ની ઓછી આવક ના લીધે શાકભાજી ના ભાવ વધી ગયા છે . એકબાજુ કઠોળ ના ભાવ પણ વધ્યા છે અને બીજી બાજુ હવે શાકભાજી ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે માટે સામાન્ય માણસ ને ઘણી તકલીફ પડે છે.
શાકભાજી માં ત્રણ થી ચાર ગણો વધારો થયો છે , ટામેટા ૧૦૦ રૂ કિલો ભાવ થયા છે. અને અન્ય શાકભાજી ના ભાવ ૭૦ થી ૮૦ રૂ થી નીચે નથી .આ રીતે વધતા ભાવ ના લીધે મહિલાઓ ને રસોડું સંભાળવું મુશ્કિલ થઇ રહ્યું છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષ થી શાકભાજી ના ભાવ વધઘટ થઇ રહ્યા છે. ડુંગળી, લીંબુ,કાકડી અને અન્ય શાકભાજી ના ભાવ માં આસમાને પહોંચ્યા છે , જેણે લઇ ગૃહિણીઓ ને રસોડું ચલાવું મુશ્કેલ બની રહ્યું છે. કઠોળ અને શાકભાજી ના વધતા ભાવ ના લીધે શાકભાજી લેતા લોકો વિચાર કરે છે .
Reporter: News Plus