વડોદરા: મહાનગરપાલિકા દ્વારા ટી.પી.૦૩, એફ.પી.૧૦૬૫ ગુરુકુળ ચાર રસ્તા, વાઘોડિયા રોડ ખાતે રૂા. ૪૨.૬૯ લાખના ખર્ચે નવીન તૈયાર થયેલ ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ તથા રોપ વિતરણનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્યદંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ (બાળુ શુકલ) અને મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું, ધારાસભ્ય મનિષાબેન વકીલ સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત..જોકે સ્થાનિક કોગ્રેસના કાઉન્સીલરને નહી બોલાવાતા નારાજગી વ્યક્ત કરી.







Reporter: admin







