News Portal...

Breaking News :

ગળતેશ્વર તાલુકાના તરઘડીયા ગામમાં રેણાક વિસ્તારમાં પાંચ ફૂટ જેટલો લાંબો મગર દેખો દેતા ગ્રામજનો

2024-07-06 14:49:40
ગળતેશ્વર તાલુકાના તરઘડીયા ગામમાં રેણાક વિસ્તારમાં પાંચ ફૂટ જેટલો લાંબો મગર દેખો દેતા ગ્રામજનો


ગળતેશ્વર તાલુકાના તરઘડીયા ગામે છેલ્લા ઘણા સમયથી ખેતરમાં તેમજ સીમ વિસ્તારમાં વારંવાર મગર જોવા મળતા હોય છે 


પરંતુ ગઈકાલે સાંજે તરઘૈયા ગામમાં એક ફળિયામાં મગર આવી જતા લોકોમાં ભાગદળ મસી ગઈ હતી અને સમગ્ર ફળિયામાં ભારે  ભય નો માહોલ સર્જાયો હતો જેથી ગામના આગેવાનોએ આ બાબતે ફોરેસ્ટના માણસોને જાણ કરતા ફોરેસ્ટ ના માણસો તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ ના માણસો એ ભેગા મળી તરઘડીયા ગામમાં આવેલ મગર ને સ્ક્યુ કરવામાં આવેલ હતો 


આ પાંચ ફૂટ લાંબા મગરને સલામત રીતે રેસ્ક્યુ કરી મેનપુરા નર્સરી ખાતે મોકલવામાં આવેલ હતો જેના બીજા દિવસે મગર ની  ચકાસી કરી  તેને સુરક્ષિત રીતે માનવ વસ્તી થી દૂર છોડી મૂકવામાં આવ્યો હતો  

Reporter: News Plus

Related Post