વડોદરા મહા નગર પાલિકા ની સમાન્ય સભામાં માં યુપીના હાથરસના પુલરાઈ ગામમાં મંગળવારે બપોરે સત્સંગ પૂરો કર્યાં બાદ નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાની કાર નીકળી હતી અને તેમના ચરણસ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી હતી બસ તેમાં જ 121 લોકો મુત્યુ પામનાર લોકો ને સભામાં બે મિનિટનો મોન પાડી શ્રદ્ધાંજલિ આપી સભા મૂલવી રાખવમાં આવી
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે એક મોટી ઘટના બની હતી. ભોલે બાબાના સત્સંગમાં અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે ત્યાં પહોંચેલા સેંકડો લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતીના આધારે, અત્યાર સુધીમાં 25 મૃતદેહો એટા જિલ્લામાં પોસ્ટ મોર્ટમ હોમમાં પહોંચ્યા છે. જ્યારે મૃત્યુઆંક 120 થી વધુ લોકો મુત્યુ થયું છે.ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘણા લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
રાજ્ય સરકારની દેખરેખ હેઠળ વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું હતું ત્યારે વડોદરા મહા નગર પાલિકાની સામાન્ય સભામાં મળી હતી જેમાં હાથરસમાં ઘણા લોકોના મૃત્યુ પામેલા લોકોને બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સભા મુલતવી રાખવામાં આવી છે ત્યારે આ સભા આગામી 20 મી જુલાઇ ના રોજ મળનાર છે
Reporter: News Plus