સાવલી તાલુકામાં ધોરણ બાર માં સાવલી હાઈસ્કુલ સાવલીના યશરાજસિંહ પ્રવીણ સિંહ રાઠોડે સામાન્ય પ્રવાહમાં ૯૯.૧૫. પર્સેન્ટાઇલ મેળવીને સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે

જ્યારે ખાખરીયા શ્રીમતી કે એચ પટેલ જનપદ વિદ્યામંદિરની વ્હોરા અલીમા એ ૯૮.૧૧ પર્સેન્ટાઇલ મેળવીને બીજો નંબર મેળવ્યો છે જ્યારે ધોરણ ૧૦ માં કૃષ્ણરાજ સિંહ છાસટીયા ૯૯.૪૮ પર્સેન્ટાઇલ મેળવીને સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે જ્યારે રોનકકુમાર રાવલ ૯૮.૯૦ પર્સેન્ટાઇલ મેળવીને બીજો નંબર મેળવ્યો છે

આમ નાનકડા ગામના વિધાર્થીઑ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓએ ધોરણ 10ના પરિણામોમાં બાજી મારી છે અને બંને વિધાર્થીઓ સાવલીના વાંકાનેર ગામના છે અને એન બી ભાવસાર સાર્વજનિક હાઈસ્કુલ વાંકાનેરમાં અભ્યાસ કરે છે. તસવીરમાં સાવલી માં ધોરણ બાર અને દસમા પ્રથમ અને દ્વિતીય વિધાર્થીઓની તસવીરો નજરે પડે છે

Reporter: admin