બાંગ્લાદેશમાં હાલ પરિસ્થિતિમાં કઈ ખાસ સુધારો નથી. હજારોની સઁખ્યામા હિન્દૂ ભાઈ- બેહનો ત્યાં ફસાયેલા છે. હિંદુઓ પર હુમલાના વિરોધમાં હજારોની સઁખ્યામા લોકો રસ્તાઓ પર આવી ગયા છે.
લોકોએ સાહબગ ચોક સુધી સુરક્ષાની માંગણી કરી છે.અને પોતાની સંપત્તિને થયેલ નુકસાનની માંગણી કરી રહ્યા છે. આ બાબતે અમેરિકામાં લોકોએ હિન્દુને બચાવવા માટે પ્રદર્શન લરીયુ હતું. હજારોની સંખ્યામાં હિન્દૂ ભાઈ - બેહનો આશરો શોધી રહ્યા છે. વધુ માહિતી મુજબ આજે પણ ત્યાં હિંદુઓને ન્યાય મળ્યો નથી. મંદિરોમાં તોડફોડ થઇ રહી છે. મંદિર પર થયેલ હુમલા બાદ લોકો ઢાકાનના રસ્તાઓ પર આવી ગયા છે. અને મોટી સંખ્યામાં બેનરો સાથે રોડ પર ઉતરી આવ્યા છે.
'
ભાઈઓ હોઈ કે બેહનો સાથે બાળકો પણ બેનરો સાથે રોડ પર ઉતરી આવ્યા છે અને પોતાની સુરક્ષા માટેની માંગણી કરી રહ્યા છે . હિંદુઓ દ્વારા હિંસા રોકવા માટેની માંગ થઇ રહી છે . હિન્દૂ ભાઈ -બેહનો પોતાની સંપત્તિની માંગણી કરી રહ્યા છે. એ પોતના હક્ક માટે પોસ્ટરો સાથે રોડ પર ઉતરી આવ્યા છે
Reporter: admin