News Portal...

Breaking News :

જો રોજ સવારે ખાલી પેટે નિજેલા બીજનું સેવન કરવામાં આવે તો શરીરમાં કોઈ પણ રોગ પ્રવેશી શકશે નહીં.

2024-06-05 14:24:00
જો રોજ સવારે ખાલી પેટે નિજેલા બીજનું સેવન કરવામાં આવે તો શરીરમાં કોઈ પણ રોગ  પ્રવેશી શકશે નહીં.


તેનાથી શરીર ની અનેકે બિમારિયો દૂર થઇ છે .રાત્રે સૂતા પહેલા કલોનીજીને પાણીમાં પલાળી રાખી સ્વરે ઉઠતા દાંત સાફ કર્યા પછી આ પાણી પીવા થી શરીર ની બધી બિમારિઓ  દૂર થઇ છે .




શરીર માં થી કોલેસ્ટ્રોલ દૂર કરવા વરિયાળી ના બીજ પીવામાં આવે છે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને હાર્ટ એટેક જેવી બીમારીઓ દૂર રહે છે 

જે લોકો ને ડાયાબિટીસ હોઈ તે લોકોએ વરિયાળીનું સેવન કરવું જેથી  બ્લડ સુગરના સ્તર નિયંત્રિત રહે  છે અને ડાયાબિટીસને વધતો અટકાવે છે

જો વારંવાર  પેટમાં દુખાવો અથવા કબજિયાત, એસિડિટી, ગેસ રહેતો હોઈ તો જમ્યા પછી વરિયાળી ખાવી જોઈએ દિવસ દર્મિયાંન પણ વરિયાળી ચાવી ને ખાવા થી ગેસ થતો અટકે છે 

પાથરી જો બહાર ના નીકળતી હોઈ તો સવારે ખાલી પેટે નિજેલા  બીજ નું સેવન કરવાથી શરીર માં રહેલી પથરી તૂટી ને  URINE દ્વારા  બહાર નીકળે છે 

Reporter: News Plus

Related Post