News Portal...

Breaking News :

ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના વિવિધ ગણેશ પંડાલોમાં હાજરી આપી

2025-09-04 10:37:59
ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના વિવિધ ગણેશ પંડાલોમાં હાજરી આપી


વડોદરા : ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના વિવિધ ગણેશ પંડાલો માં હાજરી આપી હતી.

 


ગોરવા ગામ ખાતે આવેલું ટીંબા ખડકી માં પંડારમાં હાજરી આપી હતી અને મિશન સિંદુર ની થીમ નો શો નિહાર્યો હતો. જ્યાં ખાસ ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાન સભા ના ધારાસભ્ય કેયુર રોકડીયા તથા મેયર પિન્કી બેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ તથા મહામંત્રી અને  વોર્ડ નં8 કાઉન્સિલર ની હાજરી આપી હતી. જેમાં ટીંબા ખડકી ના લોકો એ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી નું સ્વાગત કર્યું હતું.

Reporter: admin

Related Post