વડોદરા : માંડવી ચાર દરવાજા થી લઈ ગેડીગેટ , લહેરીપુરા ગેટ, નરસિંહજી મંદિર જેવી જાણીતી હેરિટેજ ઇમારતો ખરાબ હાલતમાં છે.

મહાનગર પાલિકા દ્વારા આની દેખભાળ કરવી જોઈએ. દર રવિવાર નીકળશે હેરિટેજ વોક યોજાશે. વડોદરાને હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોમાં ડોક્યુમેન્ટ્સ મુકાયા છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક બાલકૃષ્ણ શુક્લ જોડ્યા હતા







Reporter: admin