News Portal...

Breaking News :

વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

2025-05-19 13:01:35
વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા


વડોદરા : વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે અટલ બ્રિજના ચકલી સર્કલ તરફ ઉતરતા એક જમ્બો ક્રેન આડી થઈ જવાથી વહેલી સવારે રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ક્રેન ચાલક બ્રિજ પર ક્રેન ફસાવીને ફરાર થઈ ગયો હતો.

Reporter: admin

Related Post