વડોદરા :નિ: સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા કલ્યાણ સંઘ તરફથી આજે કમાટી બાગ ખાતે આવેલ શિવ મંદિર ખાતે દિવ્યાંગ, વિધવા મહિલાઓ ને આજે ૧૫૦ થી વધુ લોકોને કઠોળ શાકભાજી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

કમાટી બાગ ખાતે આવેલ શિવ મંદિર ખાતે તમામ દિવ્યાંગ અને અંધજનો અને વિધવા મહિલાઓ ને ભેગા કરી પ્રાથૅના કરવામાં આવી હતી અને દાતાઓ દ્વારા કરેલ સહાય થી આ દિવ્યાંગ અને અંધજનો અને વિધવા મહિલાઓ ને ધર ચલાવામાં મદદ થાય અને તેવો ધર શાંતિ પૂર્વક ચલાવી શકે અને તેવો સુખમય જીવે સાથે આ દાતાઓ આવા લોકોને સહાય કરતા રહે અને નિ સહાય કલ્યાણ સંઘ અને શ્રીહરી સેવા કલ્યાણ સંઘના સહયોગ થી કઠોળ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું વધુમાં નિ સહાય માનવ કલ્યાણ સંઘ ના પ્રમુખએ જણાવ્યું હતું.






Reporter: admin