News Portal...

Breaking News :

ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર વચ્ચે શેરબજારમાં ભારે ઉછાળ

2025-05-12 16:12:57
ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર વચ્ચે શેરબજારમાં ભારે ઉછાળ


મુંબઈ : ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર વચ્ચે શેરબજારમાં ભારે ઉછાળ આવ્યો છે. 


શેરબજાર ૧૮૪૦ના ઉછાળા સાથે ખૂલ્યો હતો. આ સાથે બજાર 81775પર પહોંચી ગયું છે. જ્યારે નિફ્ટી 579ના આંકડા સાથે 24,587 પર છે. સનફાર્મા સિવય અનેય તમામ શેરો ટોપમાં ચાલી રહ્યા છે. તો બીજી તરફ અડાણી પોર્ટસ, બજાજ ફાયનાન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ ગેનર્સ છે.

Reporter: admin

Related Post