News Portal...

Breaking News :

વડોદરા નાં સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ

2025-08-30 11:36:13
વડોદરા નાં સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ


તાલુકામાં સવાર થી ધીમી ધારે પડી રાહ વરસાદ નું જોર વધ્યું સમગ્ર પંથક માં અવિરત વરસાદ ચાલુ..



સાવલી તાલુકામાં  ધોધમાર વરસાદ ન પગલે તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે..ઉપર વાસ નાં ભારે વરસાદ ને પગલે મહી નદીમાં આવ્યા નવા નીર મહીસાગર જિલ્લામાં બે દિવસ થી પડી રહેલ વરસાદ ને પગલે મહી નદી નાં જડ સ્ટાર માં સતત વધારો જોવા મળ્યો. 


સારા વરસાદ ને પગલે વણાંક બોરી ડેમ માં પાણી નું સ્તર વધતા મહી નદી માં પાણી છોડતા મહી નદી બે કાંઠે...સાવલીનાં લાંછન પુર, કનોડા પોઇચા,ગળતેશ્વર ,ભાદરવા જેવા નદી કિનારે આવેલ ગામોને કરાયા એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ ભારે વરસાદ પડવા ની શક્યતા ની આગાહી ને પગલે લોકો ને નદી માં ન જવા માટે અપીલ કરવા માં આવી

Reporter: admin

Related Post