વડોદરા : પૂરમાં લોકોને ઘર વપરાશ કરતા સામાન સામગ્રીઓ પાણીમાં વહી ગયું હતું અને કોર્પોરેટર કેશડૉલ માટે મળેલી મીટીંગમાં હસી મજાક અને બટાકા પૌવાની પાર્ટી કરી હતી.

તમામ વડોદરાના વોર્ડ વિસ્તાર હજી સુધી અનેકો સોસાયટીઓ કેસ ડોલ માટે મળવાપાત્ર રૂપિયા થી વંચિત છે અને એક બાજુ આ વિડીયોથી કોર્પોરેટરોને શરમ આવવી જોઈએ કે હસી મજાક અને બટાકા પૌવાની મજા માણતા આ લોકોને ભગવાન બુદ્ધિ આપે.




Reporter: admin







