હાલ મા ગુજરાત મા ગરમી નુ વાતાવરણ યથાવત છે. હવામાન વિભાગ ની માહિતી મુજબ આવનાર 5 દિવસ દરમિયાન રાજ્ય મા ગરમીથી રાહત રહેશે
બીજી બાજુ બનાસકાંઠા,કચ્છ મા પવનની ગતિ તીવ્ર રહેશે સાથે પાટણ અને સુરેન્દ્રનગરમાં પણ પવનની ગતિ તીવ્ર જોવા મળશે જેને લઇ ને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વધુ મા હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાત મા સરેરાશ વરસાદ સારો રહેશે.આગામી 4 જૂન સુધી મા સમગ્ર રાજ્ય મા વરસાદ નુ આગમન થશે એવી શક્યતા છે.
Reporter: News Plus