News Portal...

Breaking News :

ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી હાજી હજ કરવા માટે જનારને વેક્સિન મૂકવાનું આયોજન

2025-04-22 15:55:51
ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી હાજી હજ કરવા માટે જનારને વેક્સિન મૂકવાનું આયોજન


વડોદરા શહેર જીલ્લાનો વેક્સિન મૂકવાનું આયોજન જમનાબાઈ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું જેમાં ૯૨૭ હાજીઓ જનાર છે 


જેમાં આજે જમનાબાઈ હોસ્પિટલમાં વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં ફારૂક ભાઈ સોની મોઈન ભાઈ સૈયદ તેમજ ડોક્ટર મકવાણા સાહેબની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું ડોક્ટર તેમજ સ્ટાફને સારી મહેનત હતી આ કાર્યને બિરદાવામાં આવ્યું હતું

Reporter:

Related Post