અંધારી રાતમાં ગટરની સાફસફાઈ કરતા ગંદુ પાણી જાહેર માર્ગો પર ઉલેચીયું..સાવલી પોલીસ સ્ટેશન પાસે આવેલ ગટરની કુંડીને ઉલેચી ગંદુ પાણી વહેતું કરાયું..

ખાણા પીનાની લારી પાસે દુર્ગંધ મારતું ગંદુ ગટરનું પાણી એકત્રિત થયું.ગંદા ગટરના પાણી જાહેર માર્ગ પર ઉલેચતા દુર્ગંધ ફેલાઈ..નગરપાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફેલાય તો નવાઈ નહીં..ગટરના પાણી રસ્તા પર ફેલાતા રાહદારીઓને ભારે હાલાકી..

સેફટીના સાધનો વિના સફાઈ કામદારને ગટરની કુંડીમાં ઉતાર્યો..સાવલી નગર પાલીકાની વેક્યુમ ટ્રક શોભાના ગાંઠિયા સમાન..વારંવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશો ત્રાહિમામ..




Reporter: admin