News Portal...

Breaking News :

૨૦૨૪ ને ગુડ બાય અને ૨૦૨૫ વેલકમ કરવા નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સજ્જ

2024-12-30 11:49:34
૨૦૨૪ ને ગુડ બાય અને ૨૦૨૫ વેલકમ કરવા નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સજ્જ


વડોદરા : ૨૦૨૪ ને ગુડ બાય અને ૨૦૨૫ વેલકમ કરવા નાગરિકો સજ્જ થયા છે ,તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વડોદરા શહેર પોલીસ પણ સુ-સજ્જ થઈ છે. 


નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અભય સોની એ નવલખી મેદાનના અવાવરૂ જગ્યા પર ચેકીંગ કર્યું છે.રાવપુરા પોલીસ મથક ની ટીમ નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે.

Reporter:

Related Post