News Portal...

Breaking News :

સાવલી નગરમાં GEB વિજિલન્સની ઓચિંતા રેડ

2025-12-10 13:23:20
સાવલી નગરમાં GEB વિજિલન્સની ઓચિંતા રેડ


રેડથી સાવલી નગરમાં વીજ ચોરોમાં ફફડાટ. સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા બરોડા ભાગોળ, ભાથીજી મંદિર, લાહોરી વગો વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું. 


અણધારી ચેકિંગથી લોકોમાં તર્ક–વિતર્કોની સ્થિતિઅનેક સ્થળે લાઈટ મીટર અને કનેક્શનનું સર્વે ચેકિંગ ચાલુ વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ મોટી વીજ ચોરી બહાર આવે તેવી સંભાવના

Reporter: admin

Related Post