શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફારૂક ભાઈ સોની તેમજ ડોક્ટર સારિકા મન્સૂરી દ્વારા ફ્રુટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગાયનેક વોર્ડમાં તેમજ અન્ય વોર્ડમાં વિતરણ કરવામાં આવ્યું હતુ દર મહિને એમના દ્વારા સારા કાર્ય કરવામાં આવે છે