પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડનું નિધન
છેલ્લા લાંબા સમય થી કેન્સરની બીમારી થી હતા પીડિત
એક મહિના પહેલા લંડન થી સારવાર લઇ વડોદરા આવ્યા હતા
વડોદરામાં ફરી તબિયત બગડતા શહેરની ખાનગી હોસ્પિટલ માં છેલ્લા ઘણા સમયથી હતા સારવાર હેઠળ
71 વર્ષ ની વયે અંશુમન ગાયકવાડનું નિધન
અંશુમાન ગાયકવાડ ની બ્લડ કેન્સરની સારવાર માટે કપિલ દેવ એ પોતાનો પેન્શન ની રકમ આપવાની કરી હતી જાહેરાત
બી.સી.સી.આઇ દ્વારા અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડની સહાય કરી હતી
જૂન 2018માં BCCI એ અંશુમન ને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા
પોતાના કરિયર દરમિયાન 206 મેચ રમ્યા હતા જેમાં તેઓએ 12 હજારથી વધુ રન મેળવ્યા હતા
અંશુમાન ગાયકવાડ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે.
...
...
Reporter: admin