આ વખત ની થીમ પ્રદૂષણ ન દૂષણ ના નાશ અને પર્યાવરણ જાગૃતિ આધારિત રાખેલ છે
ખાસ કરીને આપડું રાષ્ટ્રીય પક્ષી મોર અને કમળ ને અમે મુખ્ય એલિમેન્ટ્સ તરીકે રાખ્યા છે.કર્ણાટક માં ૭/૮ હેક્ટર જમીન પર વૃક્ષો ના વિનાશ થયો ત્યારે સૌથી વધારે દુર્દશા આપણા રાષ્ટ્રીય પક્ષી મોર ની થઈ હતી. જેથી અમે પર્યાવરણ જાળવણી અને વૃક્ષો વાવવાની પ્રેરણા મળે તેવી થીમ રાખી છે. અમે યુથ ને સંકલ્પ લેવડાવીએ છીએ કે પોતાના જન્મદિવસે વૃક્ષ વાવે અને પક્ષીઓ માટે જે શક્ય બને તેવી સેવા કરે અને જાળવે.
Reporter: admin







