વડોદરા : શહેર માં કીર્તિ મંદિર ખાતે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના કિર્તિ મંદિર ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તથા મેયર પિન્કી સોની તથા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થું તથા પુષ્પાબેન વાઘેલા તથા કપિલ જોશી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં મહારાજા સજીરાવ ગાયકવાડ જન્મ જયંતી નિમિત્તે હાજરી આપી હતી અને પુષ્પાંજલિઅર્પણકર્યુંહતુંજેમાંવઘુમાહિતીમીડિયાસમક્ષસમરજિતસિંહ ગાયકવાડ વઘુ માહિતી આપી હતી.




Reporter: