News Portal...

Breaking News :

એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા ભક્ત નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ

2025-05-12 12:51:37
એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા ભક્ત નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ


વડોદરા:  આજે ભક્ત કવિ નરસિંહ મહેતા ની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી 


આ સમયે મેયર પિન્કીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન શિતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય ના દંડક બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટી ના વડોદરા શહેર પ્રમુખ જય પ્રકાશ સોની અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post