News Portal...

Breaking News :

પીસીબી દ્વારા સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જુગાર રમતા છ ઝડપાયા

2025-07-13 14:07:29
પીસીબી દ્વારા સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જુગાર રમતા છ ઝડપાયા


વડોદરા:  શહેર PCBએ સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જાહેરમાં કુકરી વડે જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યાછે .



પોલીસે રોકડા ₹૨૯,૨૯૦, છ મોબાઈલ ફોન સહિત કુલ ₹૫૯,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

Reporter: admin

Related Post