News Portal...

Breaking News :

અંતે ગુજરાતના પોલીસ તંત્રમાં બદલી અને બઢતી નો આવ્યો રાઉન્ડ બે ડઝન ઉચ્ચ પોલીસ અધિકારીઓની થઈ બદલ

2024-04-16 12:08:41
 અંતે ગુજરાતના પોલીસ તંત્રમાં બદલી અને બઢતી નો આવ્યો રાઉન્ડ   બે ડઝન ઉચ્ચ પોલીસ અધિકારીઓની થઈ બદલ

સુરતના પોલીસ કમિશનરની ખાલી પોસ્ટ ભરાઈ.. અનુપમસિંહ ગેહલોટ બન્યા નવા કમિશનર 

 બરોડા ના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમાર 

 ગગનદીપ ગંભીર, રાઘેન્દ્ર વત્સ અને પ્રેમવીર સિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને મળ્યા પોસ્ટિંગ 

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20 થી પણ વધુ અધિકારીઓને મળ્યા પ્રમોશન 

 અમુક અધિકારીઓ હજુ પણ રહેશે વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં

Reporter:

Related Post