વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા શેઠવાલા પરિવારમાંથી ફાતેમા જેનું દોઢ વર્ષની ઉંમર છે ડીએનએ મેચ થતાં અમદાવાદ સિવિલ ખાતેથી કાલે તેનું પાર્થિવ દેવ ઘરે લવાયું હતું મોટી સંખ્યામાં તેમના પરિવારજનાં જોડાયા હતા

ત્યારબાદ અંતિમ ક્રિયા માટે તેને ભીની આંખે દફનવિધિ કરવા માટે લઈ જવાયો હતો. ફાતેમા શેઠવાલા અને તેમની માતા લંડન થી એક લગ્ન પ્રસંગ માટે વડોદરા આવ્યા હતા. લગ્ન પ્રસંગ પુરા થતા તેઓ 12 તારીખે પરત જવા માટે રવાના થયા હતા જે વચ્ચે પ્લેન ક્રેશ હતા માતા અને દીકરીનું દુઃખદ અવસાન પામ્યું હતું.


Reporter: admin







