વડોદરામાં આજે માતૃત્વ દિવસ છે ત્યારે માતાને શત શત નમન કરવું જોઈએ. માતૃ દિવસના રોજ વડોદરામાં એક માતાએ દીકરીના જન્મદિવસ ને અનુલક્ષીને પોતાની ફીલિગ્સ ને ચિત્ર સ્વરૂપે રજૂ કરી હતી.
શહેરના કીર્તિ મઁદિર આર્ટ ગેલેરી ખાતે માય ફિલિગ્સ નામના હેડિંગ સાથે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં રહેતી દિકરીની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ પ્રદર્શનમાં વડોદરા ના કલાકાર હેમા ચૌહાણએ ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ લીલા ને લાગતા વિવિધ 30 જેટલા ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું.
એકરે્લિક તથા કૅન્વાસ પર ખુબજ સુંદર અને ઇમોશનલ ચિત્રો જોવા મળ્યા હતા.
Reporter: News Plus