વડોદરા શહેર ની દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે પાદરા પાસે સાગમા ગામ જમીન ગેરકાયદેસર પડાવી લેવા અંગે માણેજા ગામના વડીલો ભેગા થઈ જીલ્લા કલેકટર ડો અનિલ ઘામેલીયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

અમારી જમીનમાં ગેરકાયદેસર ગુંડા મોકલી કબજો લેવા થી વડોદરા કલેક્ટરને આવેદનપત્ર મોજે ગામ સાંગમા ગામાની મારી વડીલો પાર્જીત જમીનમાં ગેરકાયદેસર ગુંડા કબજો કરીને જાન થી મારી નાખ્વાની કોસીસ કરી અમારા પરિવારને નુક્સાન પોહચડ્યુએક બાજુ કુદરતનો કહેર મોસમી વરસાદના વરસી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવા અસમાજીક તત્વ દ્વારા જગના તાત ને હેરાન કરી જાન થી મારી નાખવાની કોસીસ કરી અમારા પરિવાર સાથે અમારી માલિકીની જમીનમાથી ગેરકાયદેસર અમાનુસી વર્તન કરી મારી જમીન માંથી બાર કાડી મુકવામાં આવ્યા.

સદર મિલકતની કાયદાકીય લડત ગુજરાત હાઈકોર્ટ, વડોદરા કોર્ટ તેમાજ પાદરા કોર્ટમા દાવા પિટિશન ચાલતી હોઈ ત્યારે ગેર કાયદેસર કબજો કઈ રીત મેળવી શકય તે તાપસનો વિષય બને છે..તથા અમોને અમરા પરિવાર ને જીવનો જોખમ હોઈ.જેથી અમો અમારા પરિવાર સાથેકલેક્ટર ને લેખિતમાં રજુવાત કરવા પહોંચ્યા હતા

Reporter:







