News Portal...

Breaking News :

સાવલીના ભાદરવા ગામમાં ભાદરવા કેળવણી સંચાલિત મંડળ અને શૈલિ એન્જીન્યરીંગ pvt.ltd કંપની દ્વારા શૈક્ષણ

2024-09-28 12:54:05
સાવલીના ભાદરવા ગામમાં ભાદરવા કેળવણી સંચાલિત મંડળ અને શૈલિ એન્જીન્યરીંગ pvt.ltd કંપની દ્વારા શૈક્ષણ


જી. આર.ભગત હાય સ્કૂલમાં ધોરણ 1 થી 8 નાં વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ,સ્પોર્ટ યુનિફોમ અને શૈક્ષણિક સામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યું


સૈલી પ્લાસ્ટિક એન્જીન્યરીંગ લિમિટેડ કંપનીનાં સત્તાધીશો દ્વારા જી આર ભગત હાઇસ્કુલના વિદ્યાર્થીઓના ભાવ વિકાસ અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે તે હેતુથી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુંકંપની સત્તાધીશો દ્વારા અને ભાદરવા કેળવણી મંડળ દ્વારા બાળકો સારી રીતે ભણી શકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.


મહેન્દ્રસિંહ રાણા દ્વારા બાળકો મફત સાચું અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે અને તેમનો પાયો મજબૂત થાય તે જ આ કેળવણી મંડળ અને શૈલી પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે તેવું જણાવવામાં આવ્યું

Reporter: admin

Related Post