પોલીસની પીસીઆર વાનએ પીછો કર્યા ની બીકે વાન દોડાવી હતી.ચોર ટોળકી કારમાં હોવાની આશંકાએ પોલીસે પીછો કર્યાની માહિતી મળી હતી.
પુર ઝડપે ઇકો કાર સર્વિસ સ્ટેશનમાં ઘુસી ગઈ હતી.બે દિવસ અગાઉ આજવા રોડ પર લૂંટ થઈ હતી.ચોરી અને લૂંટની ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી છે.ઇકો કાર દીવાલ તોડી ઘુસી જતા એક્ટિવા ચાલક અડફેટે આવતા ઇજાગ્રસ્ત થયો છે .ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.
Reporter: admin