News Portal...

Breaking News :

આયુર્વેદીક ઉપચાર દ્વારા ઘરે બેઠા કાન ના દુખાવા નો ઇલાજ કરી શકાય છે ,

2024-06-04 15:36:15
આયુર્વેદીક ઉપચાર દ્વારા ઘરે બેઠા કાન ના દુખાવા નો ઇલાજ કરી શકાય  છે ,


ઘણી વાર આપણને કાન માં દુખાવો થાય અથવા તો શનકા મારતા હોવા ને કારણે આલગ અલગ ઉપચારો કરતા હોઈ છે કે કેટલી દવાઓ લેતા હોઈ છે ,જેનો હવે ઘરેલુ ઉપચાર  થી મટી શકે છે .


તેલ માં લસણ ની કદી કાકડાવી તેલ ઠંડુ કરી એના ટીપા કાન માં નાખવાથી કાન માં પાકી ગયેલ રસી માટે છે .
જો કાન માં સતત દુખાવો રહેતો હોઈ તો આદુ ના રસ ના ટીપા નાખવાથી પણ દુખાવો માં રાહત મળે છે .
સફેદ ડુંગળી નો રસ કાઢી દિવસ માં બે કે ત્રણ વાર કાન માં ટીપા નાખવાથી કાન માં રહેલ મેલ નીકળી જાય છે અને દુખાવો ઓછો થાય છે ,
મુડા ના રસ ને ગરમ કરી હૂંફાળો કરી ટીપા નાખવા થી કાં માં થયેલી રસી મટી જાય છે ,

Reporter: News Plus

Related Post