વડોદરા: રેલવે સ્ટેશન પાસે સાજીક હુસૈન નામથી મોબાઈલ ફોન પર વડોદરાના ફાયર બ્રિગેડ અને 108 ને ફોન કરી જાણ કરી હતી.

ફોનની જાણ થતા 108 તથા ફાયર બ્રિગેડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ગઈ હતી ત્યાં 108 અને ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરતાં કોઈ પ્રકારની ઘટના બની નહીં હોય જેથી આ ફેક કોલ હોવાનું જાણવા મળતા ફાયર બ્રિગેડ અને 108 પરત ફરી હતી.

તેમ સલીમ શેખ-દાંડિયા બજાર ફાયર બ્રિગેડ એ જણાવ્યુ હતું.મોબાઈલ ફોન કરનાર ઈસમ સામે પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી છે . જેથી પોલીસે ફોન કરનાર ઇસમની શોધખોળ હાથ ધરી.


Reporter: admin







