News Portal...

Breaking News :

વડોદરામાં નશામાં ધુત કારચાલકે અનેકને અડફેટે લીધા

2025-07-05 13:10:38
વડોદરામાં નશામાં ધુત કારચાલકે અનેકને અડફેટે લીધા


વડોદરા : પાણીગેટમાં મોડીરાત્રે ડિઝાયર કારનાં નશામાં ધુત કારચાલકે આતંક ફેલાવીઅનેકને અડફેટે લીધા  હતા.કાર ચાલકે વાહનોને ટક્કર મારી ગાડી થાંભલામાં જોરથી અથાડી હતી.



અકસ્માતમાં અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.પાણીગેટ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો હતો.

Reporter: admin

Related Post