વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી ની સમસ્યા યથાવત રહી છે,ઉકાજી ના વાડિયા માં પીવા ના પાણીની સમસ્યા થી ત્રાહિમામ પોકારેલી મહિલાઓ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે.

છેલ્લા ઘણા વર્ષથી ગરમી નો સમય શરૂઆત થાય તો પાણીનો બુમબુમ ચાલુ હોય છે.વડોદરા મહાનગર પાલિકા લોકોને પાણી આપવામાં નિષ્ફળ રહી છે.



Reporter: admin