પ્રેમાનંદ સાહિત્ય સભા હોલ ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં સ્થાનિક અને પ્રદેશ કક્ષાએથી મહાનુભાવોની ઉપસ્થિતિ. પ્રભારી રામકિશન ઓઝા તેમજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રામ કિશન ઓઝાએ SIR ની પ્રક્રિયાને કોંગ્રેસના વોટ કાપવાનું ષડયંત્ર ગણાવ્યુ. અન્ય રાજ્યોમાં ભાજપની થયેલી જીતને રામકિશન ઓઝાએ ઇલેક્શન કમિશનની જીત ગણાવી


Reporter: admin







