News Portal...

Breaking News :

રોજગાર વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ફરજ દરમ્યાન ડિસેબલ આઈટીઆઈના આચાર્ય ટી વી દરજીનું થયું નિધન

2025-10-09 14:18:50
રોજગાર વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ફરજ દરમ્યાન ડિસેબલ આઈટીઆઈના આચાર્ય ટી વી દરજીનું થયું નિધન


વડોદરા યોજાયેલ ગુજરાત શ્રમ કૈશલ્ય વિકાસ અને રોજગાર વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં iti ના આચાર્યા તેજશ આચાર્યને ખેંચ આવતા તબિયત લથડી હતી. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું. 


યુવા રોજગાર કૌશલ્યનો કાર્યક્રમ પંડિત દીનદયાલ ટાઉનમાં યોજાયો હતો. કાર્યક્રમમાં,ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહીત ઉપરાંત ધારાસભ્ય રાજકીય અગ્રણી અને પદાધિકારીઑ હજાર હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરસાલી આઈટીઆઈમાં ફરજ બજાવતા આચાર્યા તેજશ દરજીની તબિયત લથડી હતી,


ફિઝિકલી હેન્ડીકેપટ અધિકારી તેજશ દરજીને ખેંચ આવી હતી.108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન સાંજે તેમનું દુઃખદ અવસાન થયું. ઘટનાને પગલે સાથે કર્મચારીઓમાં ગમગીની

Reporter: admin

Related Post