આજે સવારથી આ નાળામાં તળાવ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ગટરના ગંદા પાણીથી આ નાળુ ભરાઈ ગયું છે

વગર વરસાદે પણ નાડામાં આટલું પાણી જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અલગ અલગ માધ્યમથી વારંવાર તંત્રને જાણ કર્યા બાદ પણ તંત્રના અધિકારીઓની આંખો ખુલતી નથી કોઈ પણ જાતનું આ નાળામાં કામ કરવામાં આવતું નથી જો આ નાળાનું કામ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં જન આંદોલન કરીશું.


Reporter: admin







