વડોદરા : શહેર માં ધોરા દિવસે ડમ્પર ચાલકો બન્યા બેફામ આજરોજ માંજલપુર થી એક ભારધારી ડમ્પર ચાલક પૂર ઝડપે ડમ્પર હંકાવી રહ્યો હતો

ત્યારે એક જાગૃત નોકરી કે ટ્રાફિક પોલીસને જાણ કરતા ડમ્પર ચાલકને રાજમહેલ રોડ પાસે ઉભો રાખી ડમ્પર ચાલક પાસે જરૂરિયાત દસ્તાવેજ માંગ્યા હતા જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ ખબર પડી હતી કે ડમ્પર ચાલક પીધેલી હાલતમાં હોય તેવી માહિતી મળી હતી તથા જાગૃત નાગરિકે ડમ્પર ચાલકને નવાપુરા પોલીસ મથકને સોંપી દીધો હતો હતો જેથી કરીને હવે આગળની તપાસ નવાપુર પોલીસ કરશે
વડોદરા શહેરમાં ધોળે દિવસે ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં વડોદરા શહેરમાં ડમ્પરના અડફેટે ઘણા નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યો છે તો ટ્રાફિક પોલીસ શું કરી રહી છે ભર નિંદ્રામાં ઊંઘતું ટ્રાફિક પોલીસ ક્યારે જાગશે અને આવા ડમ્પર ચાલકો પર કાર્યવાહી કરશે.
Reporter: admin







